Saturday, 3 November 2018

History of Lothal and Bhimbetka

                     
                                      HISTORY


Lothal




  1. પ્રાગ ઐતિહાસિક સમય એટલે કેવો સમય


2.જેમાં લખાણ શોધાયું ન હતું.

3.માનવ વિકાસમાં સૌપ્રથમ કઈ ધાતુ શોધાઈ ?
🔜તાંબુ

4.પાષાણ (પથ્થર) યુગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
🔜પ્રાગ ઐતિહાસિક યુગ

5.ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક યુગના પ્રથમ પુરાવા કોણે શોધ્યા ?
🔜રોબર્ટ બ્રુસફૂટ

6.લાંઘણજ માંથી કયા યુગના પુરાવા પ્રાપ્ત થયા છે ?
🔜પ્રાગ ઐતિહાસિક
Bhimbetka

7. “ભીમ બેઠક” કયા સમયના પુરાવા ધરાવે છે ?
🔜પ્રાગ ઐતિહાસિક

8. ભીમ બેઠક કયા રાજ્યમાં આવેલું છે ?
🔜મધ્યપ્રદેશ

9. ભીમ બેઠકમાંથી પ્રાગ ઐતિહાસિક યુગના કયા પુરાવા પ્રાપ્ત થયા છે ?
🔜ગુફા ચિત્રો

10. લખાણ શોધાયું હોય પણ તે વાંચી ના શકાતું હોય તેવા યુગને શું કહેવાય ?
🔜આદ્ય ઐતિહાસિક યુગ

11. આદ્ય ઐતિહાસિક યુગના પુરાવા ગુજરાતમાં ક્યાંથી પ્રાપ્ત થયા છે ?
🔜સિંધુ સંસ્કૃતિના સ્થળોએથી

12. વિશ્વનું સૌથી પ્રાચીન બંદર કયું ગણાય છે ?
🔜લોથલ


To Get Fast Updates Download our Apps:Android||Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Search This Website

Our Followers

Popular Posts

Any Problem Or Suggestion Please Submit Here

Name

Email *

Message *